ડાંગની ગોલ્ડન ગર્લ સરિતા ગાયકવાડની વધુ એક સિદ્ધિ

ડાંગની ગોલ્ડન ગર્લ સરિતા ગાયકવાડે વધુ એક સિદ્ધિ મેળવી છે. યુરોપ એથલેટિક ચેમ્પિયનશીપમાં ગોલ્ડ મેડલ મેળવ્યો છે. 400 મીટરની દોડમાં સરિતા ગાયકવાડને ગોલ્ડ મેડલ મળ્યો છે. અગાઉ એશિયન ગેમ્સમાં સરિતા ગાયકવાડ ચેમ્પિયન બની હતી. ચાર બાય 4૦૦ મીટર દોડમાં સરિતાને ગોલ્ડ મેડલ મેળવ્યો હતો.

Trending news