સમાચાર ગુજરાત: જુઓ રાજ્યના તમામ મહત્વના ન્યુઝ...

રાજ્યમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ સામે આવતા સરકાર દ્વારા રાજ્યના 10 જિલ્લાઓમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે. અમદવાદ, રાજકોટ, દ્વારકા, જૂનાગઢ સહિતના 10 જિલ્લાઓમાં કલમ 144 લાગુ કરાઈ છે.

Trending news