સાબરકાંઠા જિલ્લા પોલીસ વડાએ કેમ લખ્યો NHAIને પત્ર, જુઓ વિગત

સાબરકાંઠા: હાઈવે પર અકસ્માત ઘટાડવા કાર્યવાહી કરવાની માંગ સાથે નેશનલ હાઈવે ઓથોરિટીને લખવામાં આવ્યો પત્ર. ખરાબ રોડના કારણે અકસ્માત અને મોત થયાનો ઉલ્લેખ પણ પત્રમાં કરવામાં આવ્યો.

Trending news