કોંગ્રેસમાંથી આપ્યું રાજીનામું, વલ્લભ ધારવીયા પહોંચ્યા કમલમ

લોકસભા ચૂંટણીને લેઇ કોંગ્રેસ અને ભાજપમાં તોડજોડની નીતી ચાલી રહી છે. ત્યારે કોંગ્રેસ પાર્ટીથી નારાજ ધારાસભ્યો એક પછી એક રાજીનામું આપી રહ્યાં છે. ત્યારે કોંગ્રેસમાં વધુ એક રાજીનામું પડ્યું છે. કોંગ્રેસના ધારાસભ્ય વલ્લભ ધારવીયાએ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. હાલ તેઓ કમલમ ખાતે પહોંચ્યા છે અને ભાજપમાં જોડાઇ શકે છે.

Trending news