ચોમાસા પૂર્વે ખોદકામથી મોટી સમસ્યા, મેયર સહીત અધિકારીઓ હાથ ધરશે જાત તપાસ

અમદાવાદ: ચોમાસાને આડે હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે અમદાવાદમાં ઠેર ઠેર ખોદકામ ચાલી રહ્યું છે. ચોમાસા પૂર્વે ખોદકામથી મોટી સમસ્યા સર્જાયી શકે છે. મેયર સહીત અધિકારીઓ જાત તપાસ હાથ ધરશે. નરોડાથી લાંભા ગામ સુધીની તમામ પાઈપ લાઈનની કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવશે.

Trending news