રાજકોટ: મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તરછોડાયેલી બાળકીની મુલાકાત લીધી...

રાજકોટ: મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તરછોડાયેલી બાળકીની મુલાકાત લીધી. મુખ્યમંત્રીએ સંવેદના દર્શાવતા બાળકીની સારવારનો તમામ ખર્ચ સરકાર ઉપાડશે તેમ જણાવ્યું હતું. સાથે જણાવ્યું કે, બાળકી ઝડપથી સાજી થાય તે માટે બહારથી ડોક્ટર બોલાવવા પડે તો પણ બોલાવાશે.

Trending news