રાજકોટના ગોંડલમાં કરા સાથે વરસાદ જુઓ વીડિયો

રાજકોટના ગોંડલમાં અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. બપોર બાદ અચાનક વાદળ છાયા વાતાવરણ સાથે પવન ફૂંકાયો છે. તો ગોંડલના ભુણાવા પાસે કરા પણ પડ્યા છે તેમજ હડમતાલા, ભરૂડી, પીપળીયા સહિતમાં ગાજવીજ સાથે વરસાદ શરૂ થઈ ગયો છે

Trending news