રાજકોટ: પાકવીમાને લઈને ખેડૂતો અને વેપરીઓનું આંદોલન

રાજકોટમાં આજે કિસાન સંઘ ઉપવાસ આંદોલનનો બીજો દિવસ છે .કિસાન સંઘના ઉપવાસ આંદોલનને સૌરાષ્ટ્રના કમિશન એજન્ટ એસોસિયેશને ટેકો જાહેર કર્યો છે.પાકવિમો, ભાવાંતર યોજના, ડેમ અને તળાવનું સમારકામ સહિતના પડતર પ્રશ્નોને લઈ આમરણાંત ઉપવાસનું આંદોલન યોજવામાં આવ્યું છે.

Trending news