રાજકોટ સહીત સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં તાપમાન 42 ડીગ્રી પાર

રાજકોટ સહીત સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં તાપમાનનો પારો ફરી એક વખત 42 ડીગ્રી પાર જોવા મળી રહ્યો છે ત્યારે આગામી એક થી બે દિવસ સુધી ગરમીમાં વધારો થવાની આગાહી હવામાન વિભાગે કરી છે, 43 ડીગ્રી તાપમાનમાં બોપોરના 1 થી 5 વાગ્યા સુધી બિનજરૂરી કામ વગર બહાર નહીં નીકળવાનું મનપાએ સૂચન કર્યું

Trending news