રાજકોટ: પાક નિષ્ફળ જતા ખેડુતો કર્યો આપઘાત

રાજકોટમાં પડધરી તાલુકાના મોટા રામપર ગામના ખેડુતે જીરૂનો પાક નિષ્ફળ જતા આપધાત કર્યો છે. ખેડુતે પોતાની જાત પર કેરોસીન છાંડીને આત્મહત્યા કરવાનો પ્રયત્ન કર્યો હતો. આ ઘટનાને પગલે આસપાસના લોકોએ ઇજાગ્રસ્ત ખેડુતને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પરંતુ સારવાર મળે તે પહેલા જ રસ્તામાં તેઓનું મોત નીપજ્યુ હતું.

Trending news