જયપુરથી રાજકોટ આવતી બસનો અકસ્માત, 11 લોકોના મોત

રાજસ્થાનના અજમેરમાં એક મોટો રોડ અકસ્માત થયો છે. જયપુરથી રાજકોટ તરફ આવી રહેલી બસનો અકસ્માત થયો છે. આ ઘટનામાં 11 લોકોના મોત થયા છે, જ્યારે બે ડઝન કરતા વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે.

Trending news