રાજકોટ જિલ્લા પંચાયત કારોબારી સમિતિના ચેરમેન સામે દરખાસ્ત

કોંગ્રેસ શાસિત રાજકોટ જિલ્લા પંચાયતનું રાજકારણ ફરી એક વખત ગરમાયુ છે. જિલ્લા પંચાયતના કોંગ્રેસના બાગી સભ્ય અને કારોબારી સમિતિ ના ચેરમેન રેખાબેન પટોડીયા સામે કોંગ્રેસના જ અન્ય 6 બાગી સભ્યો દ્વારા અવિશ્વાસની દરખાસ્ત કરવામાં આવી છે.. કારોબારી સમિતીના 9 સભ્યો પૈકી 6 સભ્યોની સહી કરાવીને કિશારભાઇ પાદરીયાએ અશ્વીસવાસની દરખાસ્ત મુકી છે. ચેરમેન દ્વારા સંકલન નો અભાવ હોવાનો આક્ષેપ કરી અવિશ્વાસની દરખાસ્ત કરવામાં આવી છે.

Trending news