વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી મહિને આવશે ગુજરાત

પીએમ મોદી ગુજરાત આવશે. 17 ફેબ્રુઆરી મહાત્મા મંદિર ખાતે હાજરી આપશે. કેન્દ્ર સરકારના મિનિસ્ટ્રી ઓફ ફોરેન ડિપાર્ટમેન્ટ એન્ડ ક્લાઈમેટ ચેન્જ વિભાગ દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. 15થી 22 ફેબ્રુઆરી મહાત્મા મંદિર ખાતે સેમિનાર યોજાશે. એશિયાના 130 દેશ આંતરરાષ્ટ્રીય ngo ભાગ લેશે.

Trending news