કોંગ્રેસના નેતાઓને ભાજપમાં જોડાવા પ્રદીપસિંહ જાડેજાએ આપ્યું આમંત્રણ

રાજ્યસભાની ચૂંટણી પહેલા ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ કોંગ્રેસના સભ્યોને ખુલ્લી ઓફર કરી રાજ્યસભાની ચૂંટણી આવી રહી છે જે આવવા માગતા હોય એમને અમે આવકારીએ છીએ.

Trending news