વિધાનસભામાં ચૂંટાઈને આવનાર બધા ધંધાદારીઓ: પ્રદ્યુમનસિંહ જાડેજા

અબડાસાના ધાસાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ કહ્યું કે, વિધાનસભામાં આવીને મને અફસોસ થયો છે. વિધાનસભામાં ચૂંટાઈને આવનાર બધા ધંધાદારીઓ છે. કોઇનો કોઇ ધર્મ નથી, કોઇ પણ ધારાસભ્ય પક્ષનો નથી.

Trending news