સુરત પાંડેસરા વિસ્તારમાં ભુવો પડતા ઉભી થઈ મોટી સમસ્યા

સુરત પાંડેસરા વિસ્તારમાં ભુવો પડતા ફોર વહીલ ગાડી અને ટુ વહીલર ગાડી એમાં ફસાઈ હતી. રોડ પર ભુવો પડતા હજારો લીટર પાણીનો વેડફાટ થયો હતો. આ ઘટના પછી સુરત મનપાના અધિકારી અને સ્થાનિક કોર્પોરેટર ઘટના સ્થળે પહોંચ્યા છે.

Trending news