અમેરિકાના રસ્તાઓ પર ‘હાઉડી મોદી’ કાર્યક્રમના પોસ્ટર્સ લાગ્યા, રેલીઓ નીકળી, જુઓ Video

અમેરિકા (US)ના એક અઠવાડિયાના પ્રવાસ માટે પીએમ મોદી (Narendra Modi) રવાના થઈ ગયા અને આજે સવારે 11 વાગે તેઓ હ્યુસ્ટન (Houston) પહોંચી જશે. પીએમ મોદી આ પ્રવાસ દરમિયાન અનેક મહત્વપૂર્ણ કાર્યક્રમોમાં સામેલ થશે. તેઓ સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને પણ સંબોધશે. વડાપ્રધાન મોદીના આગમનને લઈને હાલ હ્યુસ્ટનમાં માહોલ મોદીમય થઈ ગયો છે. રસ્તાઓ પર હાઉડી મોદી કાર્યક્રમના પોસ્ટર્સ લાગેલા છે. લોકો આ અંગે જાણકારી આપવા માટે રેલીઓ કાઢી રહ્યાં છે.

Trending news