જી-20 શિખર સમિટ મોદીની ટોચના રાષ્ટ્રનેતાઓ સાથે મુલાકાત

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારના અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સાથે અહીં G-20 શિખર સમિટ શરૂ થવાથી પહેલા શુક્રવારે દ્વિપક્ષીય ચર્ચા કરી હતી. G-20 શિખર સમિટમાં ભારત અને અમેરિકા વચ્ચે થયેલી દ્વિપક્ષીય સંબંધો અને રક્ષા મામલે ચર્ચા થઇ. ત્યારે પીએમ મોદીએ કહ્યું કે, ભારત અને અમેરિકાના સંબંધ અને મજબૂત થયા છે.

Trending news