ભરૂચના બાળકોને સાધુ ઉપાડી જતો હોવાની બુમો પડતા હોબાળો

ભરૂચના ફાટા તળાવ વિસ્તારમાં બાળકોને સાધુ ઉપાડી જતો હોવાની બુમો પડતા હોબાળો થયો હતો. આ ઘટનામાં સ્થાનિકોએ બાવાને માર માર્યો પોલીસને હવાલે કર્યો છે. આ મામલામાં બી ડિવિઝન પોલીસે સાધુ બાવાની અટક કરી તપાસ હાથ ધરી છે.

Trending news