પંચમહાલના કાલોલની કઈ શાળામાં અપાય છે ઉત્તમ શિક્ષણ? જુઓ 'ગામડું જાગે છે'

શિક્ષકની ક્ષમતાઓ માટે ચાણક્યનું વિધાન હતું કે એક શિક્ષક ક્યારેય સાધારણ નથી હોતો. પ્રલય અને નિર્માણ તેના ખોળામાં રમે છે. અર્થાત બાળકોની શક્તિઓને વિધેયાત્મક રૂપ આપવું કે વિધ્વંશકારી તે શિક્ષક ઉપર નિર્ભર છે.

Trending news