ઝેરી કેમિકલ જમીનમાં ઠાલવતા હતા, પોલીસે ઝડપ્યા

પંચમહાલ: ઝેરી કેમિકલનો જથ્થો ટેન્કરમાંથી અંધારાની આડમાં જમીનમાં ઠાલવી રહેલા શખ્સોને ગામલોકોએ ઝડપી લીધા હતા. ગામલોકોએ પોલીસને જાણ કરતાં પોલીસે આ શખ્સોને ટેન્કર સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી છે. જુઓ વીડિયો

Trending news