સીબીઆઇએ ચિદમ્બરમને કર્યા સળગતા સવાલ

INX મિડિયા લાંચ કેસના સંબંધમાં ધરપકડ કરાયેલા ભૂતપૂર્વ નાણાં અને ગૃહ પ્રધાન અને કોંગ્રેસના સિનિયર નેતા પી. ચિદમ્બરમને આજે બપોરે 2 વાગ્યે સ્પેશિયલ સીબીઆઈ કોર્ટમાં જજ અજય કુમાર કુહાડ સમક્ષ હાજર કરવામાં આવશે. આ દરમિયાન તેમને સીબીઆઇએ આકરા સવાલો કર્યા છે.

Trending news