હૈદરાબાદના દુષ્કર્મીઓના ખાતમાથી ગુજરાતની જનતા ખુશખુશાલ

હૈદરાબાદમાં ડોક્ટર પ્રિયંકા રેડ્ડી સાથેના ગેંગરેપ (Rape)ની ઘટનાના પગલે સમગ્ર દેશમાં આક્રોશ જોવા મળ્યો હતો. દેશના ગામેગામમાં પ્રદર્શનો થયા. આજે હૈદરાબાદ પોલીસે જ્યારે આ ગેંગરેપના આરોપીઓનું એન્કાઉન્ટર કરી નાખ્યું છે ત્યારે ગુજરાતના લોકોમાં ખાસ કરીને યુવતીઓ અને મહિલાઓમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો છે.

Trending news