વડોદરામાં ડુંગળી અને લસણના ભાવમાં વધારો

વડોદરામાં ડુંગળી અને લસણના ભાવ આસમાને પહોંચ્યા છે. ડુંગળી એક કિલોના 120 રૂપિયા થઈ ગઇ છે. લસણના એક કિલોના 200 રૂપિયા થયા છે. જેને લઇને મહિલાઓનું બજેટ ખોરવાયું છે. મહિલાઓની સરકારને ભાવ નિયંત્રણમાં લાવવા અપીલ કરાઇ છે. સરકાર સામે મહિલાઓમાં રોષની લાગણી વ્યાપી ગઇ છે.

Trending news