નિત્યાનંદ આશ્રમ કેસ: એસજી હાઇવે પર યોજાઇ હતી નિત્ય ધ્યાન શિબિર

નફફટ નિત્યાનંદ પર ઝી 24 કલાક દ્વારા વધુ એક ખુલાસો કરવામાં આવી રહ્યો છે. નફફટ નિત્યાનંદ દ્વારા અમદાવાદનાં એસજી હાઈવે પર નિરમા યુનિ.ની સામે આવેલા વ્હીસેલીંગ મીડોજ રિસોર્ટ એન્ડ લોન ક્લબ ખાતે ૨૨-૨૩ જુન ૨૦૧૯માં નિત્ય ધ્યાન યોગનું આયોજન કરવામાં આવ્યું હતું. સાથે જ નફફટ નિત્યાનંદ શિવિરમાં આવનારા લોકોને ત્રિનેત્ર જાગરણ દિક્ષા પણ આપવાની જાહેરાત કરવામાં આવી હતી. ઝી 24 કલાક દ્વારા અમદાવાદનાં એસજી હાઈવે ખાતે આવેલા વ્હીસેલીંગ મીડોજ રિસોર્ટ એન્ડ લોન ક્લબમાં પહોચી હતી અને સત્ય જાણવાનો પ્રયાસ કર્યો હતો.

Trending news