વિપક્ષના નેતા ટેન્શનમાં હોય તેવું દેખાય છે: નીતિન પટેલ

વિધાનસભા ગૃહમાં નીતિન પટેલે નિવેદન આપતા જણાવ્યું હતું કે, વિપક્ષ ના નેતા ટેંશન માં હોય તેવું દેખાય છે. તેઓ ઘણી વખત બહાર જાય છે અને ઘણા સમય બાદ ફરી ગૃહમાં આવે છે. મેં ટીવીમાં કાલે જોયું બધા એવું કહે છે, બે દિવસથી કોંગ્રેસમાં બધુ લૂંટાઈ રહ્યુ છે. મોટા મોટા સિંહો ઘર છોડીને જઇ રહ્યાં છે.

Trending news