દિલ્હીમાં નિર્ભયાના દોષીઓને આવતીકાલે નહીં અપાય ફાંસી

નિર્ભયા કેસ (Nirbhaya Case)માં એક અન્ય દોષી પવન ગુપ્તાએ (Pawan Gupta) સુપ્રીમ કોર્ટ (Supreme Court)માં રિવ્યુ અરજી કરી છે જે પેન્ડિંગ છે. આજની સુનાવણીમાં વિનયની એક અરજી હાઈકોર્ટમાં પેન્ડિંગ હોવાની દલીલ કરવામાં આવી. આમ, અન્ય શબ્દોમાં કહીએ તો હજુ ત્રણ દોષીઓ પાસે કાયદાકીય વિકલ્પ બચેલા છે.

Trending news