રાજ્યભરમાં ફરસાણની દુકાનોમાં તપાસ, જુઓ 'ન્યૂઝરૂમ લાઇવ'

ZEE 24 કલાકે કરેલા ભેળસેળના રિયાલિટી ચેકના અહેવાલની અસર.... સુરત , વડોદરા,રાજકોટ, જામનગર શહેરની ફરસાણની દુકાનમાં આરોગ્ય વિભાગની ટીમે પાડ્યા દરોડા....દશેરા સહિતના તહેવારોને લઈ મીઠાઈ અને ફરસાણમાં ભેળસેળ કરતા વેપારીને ત્યાં હાથ ધરાઈ તપાસ

Trending news