તલાટીની હાજરી માટે તૈયાર કરાઇ નવી મોબાઇલ એપ

ભરૂચ જિલ્લાની પંચાયતોના તલાટીઓ તરફ જિલ્લા પંચાયત કચેરી દ્વારા આદેશ કરાયો છે કે સવારે ઓફિસે પહોચી સેલ્ફી દ્વારા તલાટી હાજરી પુરે. તલાટીઓ કામકાજના સમયમાં કચેરી અને ગામમાં હાજર રહે તેની ચોકસાઈ જાળવવા આ આદેશ કરવામાં આવ્યા છે. ભરૂચ જિલ્લા પંચાયત દ્વારા તલાટીઓની હાજરી જીઓ એટેન્ડન્સ એપ તૈયાર કરાવવામાં આવી છે જેનાથી હાજરી મેળવવામાં આવી રહી છે.

Trending news