વડાપ્રધાન મોદીના અમેરિકા પ્રવાસ વિશે ઈન્ડો અમેરિકન ફેડરેશનના પૂર્વ પ્રમુખ સી.કે.પટેલે શું કહ્યું?

અમેરિકા (US)ના એક અઠવાડિયાના પ્રવાસ માટે પીએમ મોદી (Narendra Modi) રવાના થઈ ગયા અને આજે સવારે 11 વાગે તેઓ હ્યુસ્ટન (Houston) પહોંચી જશે. પીએમ મોદી આ પ્રવાસ દરમિયાન અનેક મહત્વપૂર્ણ કાર્યક્રમોમાં સામેલ થશે. તેઓ સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને પણ સંબોધશે

Trending news