મુંબઈ: મેટ્રો અને અન્ય કેટલાક પ્રોજેક્ટ્સના શિલાન્યાસ બાદ પીએમ મોદીએ કર્યું સંબોધન, જુઓ શું કહ્યું

મેટ્રો અને અન્ય કેટલાક પ્રોજેક્ટ્સના શિલાન્યાસ બાદ પીએમ નરેન્દ્ર મોદીએ અહીં પોતાના સંબોધનમાં કહ્યું કે મુંબઇ એ શહેર છે જેની ગતિએ દેશને પણ ગતિ આપી છે. વડાપ્રધાને કહ્યું કે અહીંના મહેનતું લોકો આ શહેરને પ્રેમ કરે છે. તેમણે આ અવસરે ચંદ્રયાન-2નો પણ ઉલ્લેખ કર્યો અને ઈસરોના વૈજ્ઞાનિકોને બિરદાવ્યાં.

Trending news