મુંબઈમાં મેઘો મૂશળધાર, જુઓ કેવા દ્રશ્ય સર્જાયા

મુંબઈમાં ફરી મેઘરાજાની ધમાકેદાર ઈનિંગ શરૂ,24 કલાકમાં બોરીવલીમાં ખાબક્યો 9 ઈંચ વરસાદ. દાદરમાં સાડા ચાર ઈંચ અને બાંદ્રામાં 2 ઈંચ વરસાદ. આજે મુંબઈમાં હાઈટાઈડની શક્યતા. લોકોને સમુદ્ર કિનારેથી દૂર રહેવા સૂચના. મલાડમાં બાયપાસમાં પાણી ભરાતા વાહન-વ્યવહાર ઠપ્પ.

Trending news