જુઓ લોકસભા ચૂંટણી 2019ના પરિણામ પર મહાચર્ચા

દેશમાં એકલા હાથે ભાજપને 303 બેઠક સાથે પ્રચંડ બહુમતી મળતાં કોંગ્રેસની હાલત કફોડી, કોંગ્રેસ પાર્ટી દેશમાં માત્ર 52 બેઠક પર સમેટાઈ તો સમાજવાદી પાર્ટીને 5, ચંદ્રબાબુ નાયડૂની પાર્ટીને 3, માયાવતીને 9 બેઠક મળી

Trending news