કેરીની સિઝન હજુ લંબાશે, કેરીના રસિયાઓ જાણી લો કે ક્યાં સુધી ખાઈ શકશો કેરી....

જ્યાં વાતાવરણને કારણે કેરીના પાકમાં મોટી નુકસાનીની સંભાવના જોવાતી હતી, ત્યાં બીજા ફાલમાં યોગ્ય ગરમી રહેતા કેરીની બમ્પર આવક થઈ રહી છે. નવસારી જિલ્લાની APMC ઓમાં કેરીની સારી આવકથી વેપારીઓ અને સારો ભાવ મળતા ખેડૂતોમાં ખુશી છે. જ્યારે કેરી રસીયાઓ પણ મન ભરીને કેરીનો સ્વાદ માણી રહ્યા છે.

Trending news