શિરડીમાં દિવાલ પર દેખાઈ સાંઇબાબાની આકૃતિ !

અત્યારે શિરડીમાં સાંઈબાબાના હજારો ભક્તોની ભીડ જામી છે, કારણ છે કથિત ચમત્કાર. ચર્ચા મુજબ શિરડીમાં સાંઈબાબાની સમાધિ નજીક આવેલા દ્વારકામાઈની દીવાલ પર સાંઈબાબાની આકૃતિ દેખાઈ છે.

Trending news