અમદાવાદના એલિસબ્રિજ ATMમાં ચોરી, લાઈવ વીડિયો આવ્યો સામે, જુઓ Video

અમદાવાદના એલસીબ્રિજ એટીએમ ચોરીના લાઈવ વિડિઓ સામે આવ્યો છે. પાંજરાપોળ ચાર રસ્તા પાસેનું ATM તોડતાં રંગેહાથ ઝડપાયા હતા. બે શખ્સ એટીએમ તોડી લુંટ ચલાવી રહ્યા હતા. બે શખ્સની ગેસ કટર અને હથિયાર સાથે પોલીસે ધરપકડ કરી છે. પોલિસે લુંટનું કાવતરું નિષ્ફળ બનાવ્યુ હતું.

Trending news