કીર્તિદાન ગઢવીના કાર્યક્રમમાં મશીનથી નોટોનો વરસાદ

કીર્તિદાન ગઢવીના કાર્યક્રમમાં મશીનથી નોટોનો વરસાદ થયો છે. નોટોના બંડલના બદલે મશીનથી એક બાળક અને યુવાને અલગ અંદાજમાં કીર્તિદાન પર નોટો વરસાવી.

Trending news