માજી મંત્રીએ ભાંગરો વાટ્યો, સર્જાયો વિવાદ

મોરબી જીલ્લાના હળવદ તાલુકામાં યોજાયેલ ઇસરોના એકઝીબીશનમાં માજી મંત્રીએ વિવાદ સર્જ્યો. તેમણે કહ્યું કે ટીકરના વતની સામ પિત્રોડા દેશનું અહિત કરનાર સંસ્થા સાથે જોડાયેલા છે. આ ઉપરાંત દેશની પુર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ કલામના નામની જગ્યા ભાંગરો વાટ્યો "અબ્દુલ કમાલ" કહીને માજી મંત્રી કવાડીયાએ તેમનું જ્ઞાન છતુ કર્યુ.

Trending news