ઈટ્સ માય સ્કૂલઃ જાણો અમદાવાદના થલતેજમાં આવેલી ઉદ્ગમ સ્કૂલની વિશેષતા

ઝી 24 કલાકના વિશેષ કાર્યક્રમ ઈટ્સ માય સ્કૂલમાં આજે અમારા વિદ્યાર્થી સંવાદદાતા પ્રાશંવ લાખિયા, નવ્યા પટેલ અને અનુશ્કા ભટ્ટ આપને મુલાકાત કરાવશે અમદાવાદના થલતેજમાં આવેલી ઉદ્ગમ સ્કૂલની .....આવો જાણીએ શું છે સ્કૂલની વિશેષતા.

Trending news