ઈટ્સ માય સ્કૂલઃ જાણો વેરાવળના ખંઢેરી ગામની પીવી ઝાલા સ્કૂલની ખાસિયતો

ગીર સોમનાથ જીલ્લા ના વેરાવળ તાલુકાના ખંઢેરી ગામે આવેલ સ્વ.શ્રી. વી.પી.ઝાલા કેળવણી સંકુલ માં 1300 જેટલા વીધ્યાર્થી ભાઇ બહેનો અભ્યાષ કરે છે...ધોરણ એક થી લઇ ને કોલેજ સુધી નો અભ્યાષ આ વીધ્યા સંકુલ માં થાય છે..કુદરતી વાતાવરણ માં અને વીશાળ જગ્યા માં વીધ્યાર્થીઓ આ સંકુલ ના અનુભવી શીક્ષકો પાસેથી શીક્ષણ તો પ્રાપ્ત કરેજ છે સાથે સાથે બાહ્ય ગ્નાન પણ મેળવે છે..

Trending news