વિધાનસભા ગૃહમાં ઉઠ્યો ખંભાત હિંસાનો મુદ્દો, જાણો શું કહ્યું...

કોંગ્રેસના ધારાસભ્યો ઇમરાન ખેડાવાલા અને ગ્યાશુદ્દીન શેખે વિધાનસભામાં ખંભાતમાં થયેલી હિંસાના મુદ્દેમાં સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા.

Trending news