સુરતમાં આઈસ્ક્રીમના કોનમાંથી નીકળ્યો કીડા, વીડિયો થયો વાયરલ

સુરતમાં વાનગીઓમાંથી જંતુઓ મળવાની ઘટના બાદ આઇસ્કીમના કોનમાંથી કીડા નીકળ્યા હોવાનો વીડિયો વાયરલ થયો છે. સુરતમાં આઈસ્ક્રીમનો કોન ખરાબ નીકળ્યો હોવાથી જાગૃત નાગરિકે જાતે જ વીડિયો બનાવ્યો હતો. જો કે, આ વીડિયો મોટા વરાછા વિસ્તારમાં આવેલા ડી-માર્ટનો હોવાની ચર્ચા ચાલી રહી છે.

Trending news