ભારતના 100 રૂપિયાની કિંમત અહીં થઇ જાય છે 1800 રૂપિયા!, આપણા પર્યટકો માટે છે ફેવરિટ પ્લેસ...
આજે એક એવા દેશ વિશે તમને જણાવીશું જે દેશમાં ભારતના 100 રૂપિયાની કિંમત 1800 રૂપિયા જેટલી થઇ જાય છે... જો તમે પણ ઓછા પૈસામાં વિદેશ ફરવા જવા માગતા હોય તો આ એક દેશ તમારા માટે બેસ્ટ ઓપ્શન છે.