કાંકરિયામાં હોર્સ શો દરમિયાન ઘોડો બન્યો બેકાબુ

કાંકરિયામાં હોર્સ શો દરમિયાન ઘોડો બેકાબુ બન્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. આ ઘોડો બેકાબુ થતા રિંગની બહાર આવી ગયો હતો. આ મામલામાં બે વ્યક્તિઓને ઇજા થઈ છે.

Trending news