ધૂળેટી ઉજવવામાં અમદાવાદીઓ અવ્વલ, ક્લબહાઉસ રહ્યાં હાઉસફુલ

રાજ્યભરમાં ઉત્સાહ અને ઉમંગ સાથે ધુળેટીની ઉજવણી થઈ રહી છે. ત્યારે અમદાવાદવાસીઓ અનોખા અંદાજમાં જ ઉજવણી કરી રહ્યા છે. શહેરમાં ઠેર ઠેર પાર્ટી પ્લોટ અને ક્લબમાં ધૂળેટીનું આયોજન કરાયું હતું. ડીજેના તાલ, તો ક્યાંક રેઈન ડાન્સમાં પણ મસ્તી કરતા અમદાવાદીઓ નજરે ચઢ્યા હતા.

Trending news