એક પણ કંપનીએ ખેડૂતોને પાક વીમો આવ્યો નથી: હાર્દિક પટેલ

રાજકોટના પડધરી ખાતે ખેડૂત સત્યાગ્રહ આંદોલનમાં હાર્દિક પટેલ, કોંગ્રેસના ધારાસભ્ય લલિત કગથરા, ખેડૂત સંગઠન અને ખેડૂતો ઉપસ્થિત રહ્યા છે. ખેડૂતોને પાક વીમો અને દેવું માફીની મુખ્ય માંગ સાથે પ્રતીક ઉપવાસ આંદોલન કરવામાં આવ્યું છે.

Trending news