હાર્દિક પટેલના વકીલની HCમાં રજુઆત, અમને ખોટી રીતે હેરાન કરાયા

હાર્દિક પટેલના આગોતરા જામીન અરજી મામલે હાઈકોર્ટમાં હાર્દિકના વકીલે કહ્યું કે અત્યારે અમને ખોટી રીતે પરેશાન કરાઈ રહ્યાં છે. આ અગાઉ અનેક મોકા હતાં પરંતુ છતાં ધરપકડ થઈ નહીં. હાઈકોર્ટે આ અંગે સરકારનો અભિપ્રાય માંગ્યો છે.

Trending news