તૈયાર થઈ રહી છે ટ્રમ્પને પીરસવામાં આવનાર ગુજરાતી નાસ્તા, જુઓ Exclusive video

ZEE 24 કલાક પર જુઓ ડોનલ્ડ ટ્રંપ માટે તૈયાર કરવામાં આવેલી ખમણ અને ઢોકળાંની ખાસ ડીશ. આજે આ ડીશ તૈયાર કરવામાં આવી છે અને તેના સ્વાદની ચકાસણી કરવામાં આવી રહી છે. ટ્રંપને સોનાની થાળીમાં ગુજરાતી ભોજન પીરસવામાં આવશે. તેમની થાળીમાં વીઆઈપી શેફ સુરેશ ખન્નાની ટીમે બનાવેલાં ખમણ-ઢોકળાં પીરસવામાં આવશે. ટ્રંપના આગતા-સ્વાગતમાં યોજાતા શાહી ભોજમાં માત્ર ગુજરાતી શાકાહારી ભોજન હશે. સ્વાદથી ભરપૂર ગુજરાતી ભોજન સૌથી પહેલા ટ્રંપની ફૂડ સિક્યોરિટી ટીમ ચેક કરશે પછી જ ટ્રંપને પીરસવામાં આવશે.

Trending news