ભારે વરસાદને પગલે ટ્રેન સેવાને અસર, જુઓ વિગત

ગુજરાત, મહારાષ્ટ્ર, કેરાલામાં ટ્રેન સેવા બાધિત, પશ્ચિમ રેલવેએ 7 ટ્રેન રદ કરી. એકનો રૂટ ટૂંકાવ્યો. ગાંધીધામ-કામાખ્યા, પોરબંદર-કોચુવેલી ટ્રેન રદ. જોધપુર-ગાંધીધામ સુપરફાસ્ટ, ગાંધીધામ-હાવડા રદ

Trending news