ગીર સોમનાથ: બાણેજથી મહંત ભરતદાર બાપુએ કર્યું મતદાન

ગીર સોમનાથ: બાણેજ બુથમાં 100 ટકા મતદાન , મહંત ભરતદાર બાપુના એક મત માટે ચૂંટણી પંચે કરી અભૂતપૂર્વ તૈયારી, 5 પોલિંગ સ્ટાફ અને 2 પોલીસકર્મીની હાજરીમાં મતદાન

Trending news